Category Archives: Gujarati Short Stories

જીવનવલોણું – દિલીપ રાણપુરા (Three Gujarati Short Stories by Mr Dalip Rampura)

[‘જીવનવલોણું’ પુસ્તક (આવૃત્તિ, 1987)માંથી સાભાર. પુસ્તક હાલ અપ્રાપ્ય છે.] [1] અહંકારનું પ્રતીક કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક એટલો બદલાઈ ગયો કે એ પહેલાંનો અશોક ન રહ્યો. પહેલાં એ રાજ્યોનો સમ્રાટ હતો, હવે એ સદભાવનાઓનો સમ્રાટ બની રહ્યો હતો. પહેલાં એ … Continue reading

Posted in Gujarati, Gujarati Short Stories, Literature | Comments Off on જીવનવલોણું – દિલીપ રાણપુરા (Three Gujarati Short Stories by Mr Dalip Rampura)

મીઠી ઊંઘ – કાકા કાલેલકર – A Gujarati Short Story

સવારની ગુલાબી ઊંઘના ઘૂંટડા પીતો હું પથારીમાં પડ્યો હતો. ઘરમાં બાકીનાં બધાં તો ક્યારનાંયે ઊઠીને પ્રાતઃવિધિથી પરવાર્યા હતાં. કોણ જાણે ક્યારે આઈ અને મોટાભાઈ મારી પથારી ઉપર આવીને બેઠાં હતાં. અરધી ઊંઘમાં કેટલા વાગ્યા છે, હું ક્યાં સૂતો છું, મારું … Continue reading

Posted in Gujarati, Gujarati Short Stories | Comments Off on મીઠી ઊંઘ – કાકા કાલેલકર – A Gujarati Short Story